Menu

Academy Of Water Science

Training & Workshops For Water Purification Business

header photo

પેકેજેડ ડ્રિન્કીંગ વોટર IS :14543

ISI માર્ક ના પાણી ના પ્લાન્ટ ( પેકેજેડ ડ્રિન્કીંગ વોટર IS :14543 ) ના પ્લાન્ટ નાખવા માટે જરૂરી છે કે 

૧- આપણી પાસે પૂરતી જગ્યા હોવી જરૂરી છે પણ કેટલી ? ભાડા ની જગ્યા પર થાય ?
૨- આપણી પાસે પૂરતો બાંધકામ હોવો જરૂરી છે પણ કેટલો ? પાકા RCC કે પતરા વાળા શેડ ચાલશે ?
૩- આપ કયો પ્રોડક્ટ મિક્સ સાથે બાઝાર માં ઝંપલાવા( લોન્ચ કરવા ) માંગો છો ?
     જેમ કે ૨૦, ૫, ૧, ૨ લિટર, ૨૦૦ મિલી ની બોટલ અને ૨૦૦ મિલી પાઉચ અથવા કોઈ પણ એક વસ્તુ 
૪- કેટલા રૂપિયા માં આખું પ્રોજેક્ટ તૈયાર થશે ?
૫- આ પ્રોજેક્ટ પર લોન મળે ?
૬- પોતાની કેટલી મૂડી નાખવાની રહેશે ?
૭- આ પ્રોજેક્ટ માટે શૈક્ષિણિક લાયકાત ની જરૂર છે ?
૮- પેકેજેડ ડ્રિન્કીંગ વોટર ના ISI  લાઇસેંસ માટે કેટલા સમય લાગશે ? 
૯- પેકેજેડ ડ્રિન્કીંગ વોટર ની બ્રાન્ડિંગ કેવી રીતે કરવાની ?
૧૦- કોઈ જાણીતી બ્રાન્ડ ની કંપની ની ફ્રન્ચાઈઝ લઇ શકાશે ?    
૧૧- પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે વણવાનું છે ?

આપણા દરેક સવાલ ના જાબાબ માટે એપોઇન્ટમેન્ટ લઇ રૂબરૂ મેળો  મોબાઈલ ૯૮૨૫૦૨૪૩૭૧ અને વાહટસ અપ્પ  : ૯૨૨૭૪૩૮૯૧૫ ,

JEM INDIA વડોદરા www.jemindia.in